કવિતા આ અમારું ઘર December 6, 2025December 6, 2025 7 આ અમારું ઘર આ અમારું ઘર છે ને એમાં એક રસોડું છે, સૌથી વહેલું જાગે છે ને સૌને એ જગાડે છે. આ અમારું ઘર છે અને એમાં બે બારી છે, એકમાંથી સૂરજ આવે છે, બીજીમાંથી ભાગે છે. આ અમારું ઘર છે ને એમાં મોટું...