આંસુ એથી જ દદડી પડે અવનવાં, હા, મથું છું ભીતર સ્મિત કંડારવા. એ ગયાં છે − છતાં યે હજી અહીં જ છે, કોક તો આવે આ એને સમજાવવા ! યાદ ભાગ્યે જ આવે હવે આમ તો, છે કપાળે લખ્યાં તો ય પણ, ભૂલવાં. એને...
Tag: short story
એક માણસનું જીવવું ઝેર થઇ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે ચડતું નહોતું. એને થયું કે આ જીવનનો અંત લાવ્યે જ છૂટકો. શહેર વચ્ચે થી રેલવે પસાર થઇ ત્યાં જઈને, ગાડી આવે ત્યારે શરીર પડતું મુકવાનું નક્કી કર્યું. પણ ઘરે થી નીકળતા...