ભજન શ્રીનાથજી ભજન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી December 2, 2025December 2, 2025 24 મારા ઘટ માં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુલ વનરાવન મારા મન ના આંગણિયા માં તુલસી ના વન મારા પ્રાણ જીવન ——–મારા ઘટ માં મારા આતમનાં આંગણે શ્રી મહાપ્રભુજી મારી આંખો વિષે ગિરધારી રે ધારી મારું તન મન ગયું જેને વારી રે...