ઘટમાં ગિરધારી ને મનમાં મોરારી રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે ઘટમાં ગિરિધારીને મનમાં મોરારી મનમાં ગોકુલીયને મનમાં વનરાવન મનમાં યમુનાજીનો આરો વલ્લભ પ્રભુ છેટો નથી રે ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી લીપ્યું ધુપ્યું રે મારા અંતરનું આંગણું આંગણીયે તુલસીનો...