પુરુષોત્તમ માસ હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર અને પુણ્યદાયક માસ માનવામાં આવે છે. આ માસ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીવિષ્ણુની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. પુરુષોત્તમ મંત્ર નો નિયમિત જાપ કરવાથી મનની શુદ્ધિ, પાપનો નાશ અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. આ લેખમાં પુરુષોત્તમ માસના...