ટૂંકી વાર્તા તેનો આ અંજામ છે – મરીઝ April 7, 2020January 26, 2023 651 0 મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા, એક પળ માટે વીતેલી...