કવિતા ચાલો ને રમીએ December 6, 2025December 6, 2025 87 ચાલો ને રમીએ ઘીસી પીસી લે શીંગની ચીકી, લે દાળિયાની ચીકી…(૨) ચાલો ને ૨મીએ ઘીસી પીસી, ઘીસી પીસી લીલો છે તારો દોર, ખિસ્સામાં છે મારાં બોર, દોરી આ બાજુથી ખેંચ, દોરી પેલી બાજુથી ખેંચ, ચાલો ને રમીએ ઘીસી પીસી…(૨) લે તલની ચીકી લે દાળિયાની...