ભજન શંભુ શરણે પડી April 13, 2020December 13, 2022 981 0 શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો… તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો… અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી.....