(સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે અને એની પાસે જીવતો સાથી ઊભો છે. એને મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.) સૂના સમંદરની પાળે, રે આઘા સમંદરની પાળે;ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક...
કવિતા
રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ. હાડચામડાં બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું, નોતરું દેવા ખોળું તમને, આજ મુખડું દીઠું! રીંછ જાય...
જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત ! ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂરવમાં...
૮ માર્ચને માતૃ દિન(Mothers day) તરીકે ઉજવવામાં આવે છે. ૧૧ એપ્રિલ દિવસને રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવામાં આવે છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનની ની જોડ સખી નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી...