ભારતીય સંસ્કૃતિ તહેવારોની ધન્ય પરંપરાથી ભરપૂર છે. વર્ષ દરમિયાન અનેક તહેવારો આપણા જીવનમાં નવી ઉમંગ, આશા અને આનંદની કિરણો ભરે છે. તેમામાંથી એક વિશેષ તહેવાર છે — મકર સંક્રાંતિ, જે સૌર વર્ષનો પરિવર્તનબિંદુ તથા ધર્મ, વિજ્ઞાન અને આનંદનો એક અનોખો સમન્વય છે. આ તહેવાર...