પ્રજાસત્તાક દિવસ ભારતનો ત્રીજો મુખ્ય રાષ્ટ્રીય તહેવાર છે, જે દર વર્ષે ૨૬ જાન્યુઆરીને ઉજવાય છે. આ દિવસે ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ સંપૂર્ણ પ્રજાસત્તાક બન્યો, જેમાં લોકશાહી, સ્વતંત્રતા અને સમાનતાના મૂળભૂત અધિકારોની ખાતરી કરવામાં આવી. આ તહેવાર ભારતીય નાગરિકોને એકતા, એકતાના ભાવ...
Tag: gujarati story
ગુજરાતમાં મકરસંક્રાંતિ ને ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે, જે સૂર્યના મકર રાશિ પ્રવેશનો પ્રસંગ છે. આ તહેવાર 14-15 જાન્યુઆરીએ રંગબેરંગી પતંગો, ધાબા અને મીઠાઈઓથી ભરપૂર થાય છે. પતંગોત્સવ: ઉતરાયણનું મુખ્ય આકર્ષણ ગુજરાતભરમાં આકાશ પતંગોથી ખચાખચ ભરાઈ જાય છે. અમદાવાદનો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ વિશ્વવિખ્યાત છે,...
ઇતિહાસ અને મહત્ત્વ આ તહેવાર પ્રાચીન કાળથી ચાલતો આવે છે, જ્યારે સૂર્ય વાર્ષિક 12 રાશિઓમાંથી મકરમાં પ્રવેશ કરે છે અને ખરમાસનો અંત થાય છે, જે શુભ કાર્યોની પુનઃશરૂઆત કરે છે. વૈદિક ગ્રંથોમાં તેને સૂર્ય-શનિના મળન તરીકે ગણવામાં આવે છે, જે પ્રકૃતિમાં પરિવર્તન લાવે છે...
હું મોટો ! એક વખત શરીરનાં બધાં અંગોનો ઝઘડો થયો. બધાં જ અંગો પોતપોતાને ‘હું મોટો, હું વધારે ઉપયોગી’ એમ કહી કહીને બરાડા પાડવા લાગ્યાં. કાન કહે, ‘“બધું જ સાંભળવાનું કામ હું કરું છું, તેથી હું મોટો.” નાક કહે, ‘‘સૂંઘવાનું કામ તો મારું છે,...
એક નાની બંધ બારી ઊઘડે છે, આભની ઊંચી અટારી ઊઘડે છે. આંખ જાણે પાંખ ફફડાવી રહી છે, ને નજર પણ એકધારી ઊઘડે છે. કેદ પરદામાં થયું છે એ જ જોવા, જાત આખી કેમ તારી ઊઘડે છે? રાત થાતાં ઊંઘની પીંછી ફરે છે, એમ સપનાંની...
જેવો છે એવો ઠીક છે, સમજી લે આજ તું, એ હીરો કે અકીક છે, સમજી લે આજ તું! આંસુનો બોજો આંખ ઉઠાવે છે ઉમ્રભર, બચપણથી એ શ્રમિક છે, સમજી લે આજ તું! ઓઢીને છાંયો વૃક્ષનો ઊંઘે છે ચેનથી, મુફલિસ ખરો ધનિક છે, સમજી લે...
ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે, જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે. અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ, વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે. બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે? આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ...
અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા! એકલદોકલ હોવાનો અસબાબ કાયમી, આંખો મીંચી અંદરનો આધાર બની જા! મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો, શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા! ખરી ગયેલા તારા જેવું ભાગ્ય...
એક માણસનું જીવવું ઝેર થઇ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે ચડતું નહોતું. એને થયું કે આ જીવનનો અંત લાવ્યે જ છૂટકો. શહેર વચ્ચે થી રેલવે પસાર થઇ ત્યાં જઈને, ગાડી આવે ત્યારે શરીર પડતું મુકવાનું નક્કી કર્યું. પણ ઘરે થી નીકળતા...