આજની તારીખ સરદાર પટેલ એટલે? October 31, 2021December 29, 2022 549 0 સરદાર હોવું એટલે?સરદાર હોવું એટલે પત્નીનાં મોતનો તાર વાંચ્યા બાદ પણ ફરજ પર તૈનાત રહેવું એ. સરદાર હોવું એટલે?જ્યાં સુધી તમે સંમત ન થાવ ત્યાં સુધી કોઇની પણ વાતમાં ન આવવું એ.પછી એ વાત કહેનારનું નામ ભલે મોહનદાસ કરમચંદ ગાંધી હોય… સરદાર હોવું એટલે?...