ભગવાન શિવજીના ૧૨ જ્યોતિલિંગોનો મહિમા ખરેખરમાં એવો જ અદ્ભુત છે કે જેવું એમનું સ્વરૂપ. શંકર, શિવ શંકર, મહેશ, ભગવાન મહાદેવ વગેરે કેટલાય નામોથી પૂજવામાં આવેલા ભગવાન શિવના ૧૨ શિવ સ્થાન આ રીતે વર્ણિત છે : સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ્ । ઉજ્જયિન્યાં મહાકાલોંકારમમલેશ્વરમ્...
સ્તુતિ
વિકટોત્કટ સુન્દરદન્તિમુખં ભુજગેન્દ્રસુસર્પ ગદાભરણમ્ ।ગજનીલ ગજેન્દ્ર ગણાધિપતિં પ્રણતોઽસ્મિ વિનાયક હસ્તિમુખમ્ ॥૧॥ સુર સુરગણપતિ સુન્દરકેશં ઋષિ ઋષિ ગણપતિય જ્ઞસમાનમ્ ।ભવ ભવ ગણપતિ પદ્મ શરીરં જય જય ગણપતિ દિવ્ય નમસ્તે ॥૨॥ ગજમુખવક્ત્રં ગિરિજાપુત્રં ગણગુણમિત્રં ગણપતિ મીશપ્રિયમ્ ॥૩॥ કરધૃતપરશું કઙ્કણપાણિં કબલિત પદ્મરુચિમ્ ।સુરપતિવન્દ્યં સુન્દરવક્ત્રં સુન્દર ચિતમણિ મકુટમ્...
॥દોહા॥ શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ:નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારૂણમ: કંદર્પ અગણિત અમિત છબિ નવનીલ નીરજ સુન્દરમ:પટ પીત માનહુ તડિત રૂચિ શુચિ નૌમી જનકસુતાવરમ: શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભુષણમ:આજાનુભુજ શર-ચાપધર સંગ્રામ જીત ખર દૂષણમ:...
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા; દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો ॥૧॥ ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ, સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની; ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો...