નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા! ‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા! ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર, ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા! સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને, ‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા! ખાવાનો ચસ્કો બઘાનો જુઓ...
Tag: gujarati varta
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા, એક પળ માટે વીતેલી...
એક નાની બંધ બારી ઊઘડે છે, આભની ઊંચી અટારી ઊઘડે છે. આંખ જાણે પાંખ ફફડાવી રહી છે, ને નજર પણ એકધારી ઊઘડે છે. કેદ પરદામાં થયું છે એ જ જોવા, જાત આખી કેમ તારી ઊઘડે છે? રાત થાતાં ઊંઘની પીંછી ફરે છે, એમ સપનાંની...
જેવો છે એવો ઠીક છે, સમજી લે આજ તું, એ હીરો કે અકીક છે, સમજી લે આજ તું! આંસુનો બોજો આંખ ઉઠાવે છે ઉમ્રભર, બચપણથી એ શ્રમિક છે, સમજી લે આજ તું! ઓઢીને છાંયો વૃક્ષનો ઊંઘે છે ચેનથી, મુફલિસ ખરો ધનિક છે, સમજી લે...
ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે, જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે. અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ, વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે. બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે? આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ...
અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા! એકલદોકલ હોવાનો અસબાબ કાયમી, આંખો મીંચી અંદરનો આધાર બની જા! મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો, શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા! ખરી ગયેલા તારા જેવું ભાગ્ય...
આંસુ એથી જ દદડી પડે અવનવાં, હા, મથું છું ભીતર સ્મિત કંડારવા. એ ગયાં છે − છતાં યે હજી અહીં જ છે, કોક તો આવે આ એને સમજાવવા ! યાદ ભાગ્યે જ આવે હવે આમ તો, છે કપાળે લખ્યાં તો ય પણ, ભૂલવાં. એને...
એક માણસનું જીવવું ઝેર થઇ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે ચડતું નહોતું. એને થયું કે આ જીવનનો અંત લાવ્યે જ છૂટકો. શહેર વચ્ચે થી રેલવે પસાર થઇ ત્યાં જઈને, ગાડી આવે ત્યારે શરીર પડતું મુકવાનું નક્કી કર્યું. પણ ઘરે થી નીકળતા...