જય દેવ, જય દેવ, જય હરિહરા ગંગાધર ગિરિજાવર, ઈશ્વર ૐકારા …ૐ હર હર હર મહાદેવ વાઘાંબર પિતાંબર, શિવશ્યામે પહેર્યા કમળનયન કેશવને, શિવને ત્રિનયન…ૐ હર હર હર મહાદેવ નંદિવાહન ખગવાહન, શિવ ચક્ર ત્રિશુળધારી ત્રિપુરારી મુરારી, જય કમળાધારી…ૐ હર હર હર મહાદેવ વૈકુંઠે વસે વિશ્વંભર, શિવજી...
Month: March 2020
અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા! એકલદોકલ હોવાનો અસબાબ કાયમી, આંખો મીંચી અંદરનો આધાર બની જા! મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો, શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા! ખરી ગયેલા તારા જેવું ભાગ્ય...
॥દોહા॥ શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ:નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારૂણમ: કંદર્પ અગણિત અમિત છબિ નવનીલ નીરજ સુન્દરમ:પટ પીત માનહુ તડિત રૂચિ શુચિ નૌમી જનકસુતાવરમ: શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભુષણમ:આજાનુભુજ શર-ચાપધર સંગ્રામ જીત ખર દૂષણમ:...
રામદેવપીર(બાબા રામદેવ,રામસાપીર, રામદેવજી, પીરો કે પીર અનેક નામોથી ઓળખાતા) એ રાજસ્થાનના લોક દેવતા છે,જેમની રાજસ્થાન, ગુજરાત સહિત ઘણા ભારતીય રાજ્યોમાં પૂજા કરવામાં આવે છે. તેમની સમાધિ રામદેવરા (જેસલમેર, રાજસ્થાન) ખાતે છે, જ્યાં દેશભરમાંથી લાખો ભક્તો દર્શન કરવા પહોંચે છે. પીછમ ધરાસુ મારા બાપજી પધાર્યા...
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા; દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો ॥૧॥ ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ, સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની; ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ્ પાહિ ઓ ભગવતી! ભવ દુઃખ કાપો...
ભજ ગોવિન્દમ ભજ ગોવિન્દમ ગોવિન્દમ ભજ મૂઢમતે। સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહિ નહિ રક્ષતિ ડુકૃઝરણે ॥૧॥ ઓ મૂર્ખ માનવ! ગોવિન્દને ભજ, ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ. નિર્ધારિત કાળ આવશે ત્યારે વ્યાકરણના નિયમો તારી રક્ષા નહિ કરી શકે. મૂઢ જહીહિ ધનાગમતૃષ્ણાં કુરુ સદબુદ્ધિ મનસિ વિતૃષ્ણામ્। યલ્લભસે...
આંસુ એથી જ દદડી પડે અવનવાં, હા, મથું છું ભીતર સ્મિત કંડારવા. એ ગયાં છે − છતાં યે હજી અહીં જ છે, કોક તો આવે આ એને સમજાવવા ! યાદ ભાગ્યે જ આવે હવે આમ તો, છે કપાળે લખ્યાં તો ય પણ, ભૂલવાં. એને...