પ્રાર્થના માગું હું તે આપ, પ્રભુજી November 15, 2019December 25, 2022 1577 0 માગું હું તે આપ, પ્રભુજી! માગું હું તે આપ. ના માંગુ ધન વૈભવ એવા મન દેખી મલકાય, ભલે રહું હું દીન તોય લઉં ના ગરીબ કેરી હાય! એવું હૈયાનું બળ આપ, પ્રભુજી! … માગું હું તે આપ ઉંચા નીચા ભેદ ન જાણું, સૌને ચાહું...