કવિતા હાજી કાસમ, તારી વીજળી રે March 23, 2022January 26, 2023 1925 1 હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ. શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ. ભુજ અંજારની જાનું રે જૂતી જાય છે મુંબઇ શે’ર. કાસમ, તારી… દેશપરદેશી માનવી આવ્યાં,જાય છે મુંબઇ શે’ર. કાસમ, તારી… દશબજે તો ટિકટું લીધી જાય છે મુંબઇ શે’ર. કાસમ,...