આજની તારીખ કવિતા જનની ની જોડ સખી નહી જડે રે લોલ May 12, 2019December 29, 2022 1379 0 ૮ માર્ચને માતૃ દિન(Mothers day) તરીકે ઉજવવામાં આવે છે. ૧૧ એપ્રિલ દિવસને રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવામાં આવે છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનની ની જોડ સખી નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી...