ટૂંકી વાર્તા ઊઘડે છે – નીતિન વડગામા April 3, 2020January 26, 2023 564 0 એક નાની બંધ બારી ઊઘડે છે, આભની ઊંચી અટારી ઊઘડે છે. આંખ જાણે પાંખ ફફડાવી રહી છે, ને નજર પણ એકધારી ઊઘડે છે. કેદ પરદામાં થયું છે એ જ જોવા, જાત આખી કેમ તારી ઊઘડે છે? રાત થાતાં ઊંઘની પીંછી ફરે છે, એમ સપનાંની...