જાણે છે - jane chhe | positive vibe | House-with-man

જાણે છે – દીપક બારડોલીકર

By EditorInChief

એ હકુમત ચલાવી જાણે છે,
માસુમો ને મરાવી જાણે છે .

પુષ્પ શું ચીજ છે એ શું જાણે,
માત્ર કાંટા બિછાવી જાણે છે.

આપ આંબા ઉછેરતા જાઓ,
એ કુહાડી ચલાવી જાણે છે.

આગ લાગે એ રાજમાં ‘દીપક’
જે પ્રજા ને રડાવી જાણે છે.

Leave a Comment

Your email address will not be published.

You may also like